500 વર્ષ પહેલાં થઈ હતી સ્કોચ વ્હિસ્કીની શરૂઆત

વીડિયો કૅપ્શન, સ્કૉટલૅન્ડ દર સેકન્ડે 175 દેશોમાં 41 બૉટલ વ્હિસ્કીની નિકાસ કરે છે.

500 વર્ષ પહેલાં થઈ હતી સ્કોચ વ્હિસ્કીની શરૂઆત થઈ હતી.

સ્કૉટલૅન્ડ દર સેકન્ડે 175 દેશોમાં 41 બૉટલ વ્હિસ્કીની નિકાસ કરે છે.

500 વર્ષ પહેલાંનાં લખાણોમાં સ્કોટિશ વ્હિસ્કીનો ઉલ્લેખ મળે છે. સ્કોટલૅન્ડની કુલ નિકાસનો 70 ટકા ભાગ સ્કોચ વ્હિસ્કીનો છે.

કાયદેસર રીતે જે સ્કોટલૅન્ડમાં બની હોય તેને જ સ્કોચ કહી શકાય છે. પરંતુ હવે અન્ય દેશો પણ પોતાની સ્કોચ બનાવતાં થયા છે. અમેરિકન લોકો દર વર્ષે 1.2 બિલિયન ડૉલરની સ્કોચ પીવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો