ક્લાઇમેટ ચેન્જની ગુજરાતના દરિયાકાંઠા પર કેવી અસર થઈ શકે?

વીડિયો કૅપ્શન, ક્લાઇમેટ ચેન્જની ગુજરાતના દરિયા કાંઠા પર કેવી અસર થશે?

વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલો સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ કહે છે કે જળવાયુ પરિવર્તન વિશ્વ માટે ગંભીર સમસ્યા બનતી જાય છે.

ખાસ કરીને હિમશીલાઓના પીગળવાને કારણે જે રીતે દરિયાની સપાટી વધી રહી છે તે માનવજાત માટે ખતરો છે.

આ ક્લાઇમેટ ચેન્જ માટેની ઇન્ટરગવર્મેન્ટલ પેનલે કહ્યું છે કે જળવાયુ પરિવર્તનને કારણે જે પ્રજાતિ સમુદ્ર કિનારે વસવાટ કરી રહી છે તેમના ઉપર મોટી અસર થઈ રહી છે.

ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકાંઠો આવેલો છે ત્યારે ગુજરાતમાં આની શું અસર થઈ શકે છે તે જાણો આ અહેવાલથી.

મોનેકોથી બીબીસીના પર્યાવરણ સંવાદદાતા મેટ્ટ મેક્ગ્રાથનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો