કલમ 370 : કાશ્મીરના વણઝારા બકરવાલ સમુદાય પર શું અસર થઈ?

વીડિયો કૅપ્શન, કલમ 370 : કાશ્મીરમાં વિચરતા બકરવાલ સમુદાય પર શું અસર થઈ?

ગુજર અને બકરવાલ સમુદાય જમ્મુ-કાશ્મીરના વણઝારાઓ છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની માગ કરનારા સમુદાયમાંનો એક સમુદાય આ પણ છે.

બકરવાલ સમુદાયના આ લોકો કાશ્મીરની ઘાટીઓમાં તેમનું જીવન વ્યતિત કરે છે.

કલમ 370ને કારણે તેમને લગતો વન કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ નહોતો થતો અને તેમના માટે મુશ્કેલી ઊભી થતી.

પરંતુ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત ખેંચાતા તેમના જીવન પર શું અસર પડી, જુઓ આ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો