માતાને લિવરનું દાન કરનાર અંકિતાએ 3 મેડલ જીત્યા
અંકિતા શ્રીવાસ્તવે 2019માં થયેલા વિશ્વ ટ્રાન્સપ્લાન્ટ રમતમાં 3 મેડલ જીત્યા છે.
ટ્રાન્સપ્લાન્ટ રમતમાં અંગદાન કરનારા લોકો ભાગ લે છે.
ઑલિમ્પિક સમિતિ આ રમતનું આયોજન કરાવે છે.
ટ્રાન્સપ્લાન્ટના ચાર માસ બાદ અંકિતાનાં માતાનું નિધન થયું હતું.
અંકિતા જાણતાં હતાં કે પોતાનું ધ્યાન જાતે જ રાખવું પડશે અને પછી તેઓએ પોતાની ફિટનેસ પર કામ શરૂ કર્યું.
જ્યારે તેઓ વિશ્વ ટ્રાન્સપ્લાન્ટ રમતમાં ભાગ લેવાં પહોંચ્યાં તો બહુ ગભરાયેલાં હતાં.
તેઓ આ સફળતાનું શ્રેય તેમની માતાને આપે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો