પૃથ્વીનાં ફેફસાં ગણાતાં વર્ષાવનની આગ બાદ થઈ દયનીય સ્થિતિ
બ્રાઝીલનાં વર્ષાવનમાં માનવોનું અતિક્રમણ ધીમેધીમે વધતું જાય છે.
બ્રાઝિલના ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન પરિષદને સંબોધતા બોલ્સોનારો કહ્યું કે બ્રાઝિલનાં વર્ષાવન એ પૃથ્વીનાં ફેફસાં છે એ વૈજ્ઞાનિકોએ ફેલાવેલો એક ભ્રમ છે.
તેમણે કહ્યું કે પર્યાવરણનું જતન કરવામાં બ્રાઝિલ મોખરે છે.
એક તરફ બોલ્સોનારોનું આ નિવેદન આવ્યું છે બીજી બાજુ સ્થાનિક નેતાઓ જ તેમની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે.
ત્યારે વર્ષાવનમાં શું સ્થિતિ છે તે જોઈએ આ અહેવાલમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો