ચીને ઊભું કર્યું વિશાળ સોલર ફાર્મ

વીડિયો કૅપ્શન, આ સોલર પ્લાન્ટની મદદથી પ્રતિવર્ષ 50થી 60 હજાર ટન કોલસાની બચત કરી શકાય છે.

ચીનના આ સોલર પ્લાન્ટની મદદથી પ્રતિવર્ષ 50થી 60 હજાર ટન કોલસાની બચત કરી શકાય છે.

ચીન વિશ્વના ચોથા ભાગના કાર્બનનું ઉત્સર્જન કરે છે.

એશિયાની સૌથી ઊંચી હિમશિલાઓ કે જે લાખો લોકો માટે પાણીનો સ્રોત છે તે હવે ખતરામાં છે.

રીન્યુએબલ એનર્જી તરફ ઝડપી વળવાનું સૂચન સાઉ શાહુ તરફથી આવ્યું હતું.

તેઓ નવી ટૅકનૉલૉજીને પણ વધુમાં વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે.

પણ ચીનના સત્તાધીશો પોતાના સ્થાપિત આર્થિક હિતોનું પણ ધ્યાન રાખે છે.

એવા સંકેત મળ્યા છે કે કોલસાના નવા પાવર સ્ટેશનને બનાવવાનું કામકાજ ફરી શરૂ કરવામાં આવ્યું છે.

ન્યૂયૉર્કની કૉન્ફરન્સમાં ચીનના વલણ પર લોકોની નજર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો