ગિલગિટ- બાલ્ટિસ્તાનના લોકો કેમ ડરેલા છે?
બાલ્ટિસ્તાનના લોકોને આશંકા છે કે તેઓ લદ્દાખ ક્ષેત્રમાં સ્થિત પોતાની જમીન અને સંપત્તિ ગુમાવી દેશે.
જ્યારે ગિલગિટ અને બાલ્ટિસ્તાનના કેટલાક રાષ્ટ્રવાદી નેતા માગ કરી રહ્યા છે કે ત્યાંની જમીન પર સ્થાનિક લોકોને જ અધિકાર આપવામાં આવે.
બીબીસી સંવાદદાતા શુમાઇલા ઝાફરી પરિસ્થિતિ અંગે વધારે માહિતી મેળવવા માટે સ્કર્દૂ પહોંચ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો