અરુણ જેટલીનું નિધન: બહરીનમાં મોદીએ આપી શ્રદ્ધાંજલિ, 'હું અહીં છું ને દોસ્ત જતો રહ્યો'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બહરીન ખાતેની વિદેશયાત્રા દરમિયાન પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
મોદીએ કહ્યું, 'હું કલ્પના નથી કરી શકતો કે હું આટલે દૂર બેઠો છું અને મારો દોસ્ત મને છોડી ગયો.'
મોદીએ કહ્યું કે ઑગસ્ટ મહિનો ભારે રહ્યો, 'પહેલાં બહેન સુષમા (પૂર્વ વિદેશમંત્રી) અને હવે અરુણ.'
શનિવારે નવી દિલ્હીની ઍઇમ્સ ખાતે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ અંતિમશ્ર્વાસ લીધા.
તેમના અંતિમસંસ્કાર રવિવારે બપોરે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો