'પાકિસ્તાન પોતાની જનતાને સંભાળી શકતું નથી, તો કાશ્મીર કેવી રીતે સંભાળશે?'
ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તેને 72 વર્ષ થઈ ગયા છે. આ વર્ષે ભારત પોતાના 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે.
સ્વતંત્રતા દિવસના થોડા દિવસ પહેલા જ ભારત સરકારે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને હટાવી દીધી છે.
તે મામલે ભારત અને પાકિસ્તાનમાં ક્યાંક વિરોધ પ્રદર્શન પણ જોવા મળી રહ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ શું વિચારે છે? જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો