ડિજિટલ દુનિયાથી લોકોને રૂબરૂ કરાવનાર માઇક્રોવર્કર્સ કોણ છે?
ટૅકનૉલૉજીનો ઉપયોગ આપણે લાંબા સમયથી કરી રહ્યા છીએ, પરંતુ આજે આપણે જે રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છીએ તે અસલી લોકોની મહેનત વગર શક્ય ન હતું.
આ એ લોકો છે કે જેઓ લોકોની નજરથી દૂર ખૂબ નાનાં-નાનાં કામ કરે છે. તેઓ હંમેશાં પડદા પાછળ રહીને કામ કરે છે.
પરંતુ આ માઇક્રોવર્કર્સ છે કોણ? અને ખરેખર તેમનું કામ શું હોય છે? જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો