You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શરણાર્થી સંકટ : એ મહિલા જેમણે સહનશક્તિની હદ પાર કરી નાખી
મૂળ સોમાલિયાનાં લૈલા અલ શબાબના વિદ્રોહીઓનો નિશાન બન્યાં હતાં. જે બાદ તેઓ પોતાના પતિ સાથે ત્યાંથી ભાગવામાં સફળ થયાં.
આ પગલું તેમને ભારે પડ્યું કેમ કે કેટલાક લોકોએ તેમની માનવ તસ્કરીમાં તેમને લિબિયા પહોંચાડી દીધાં હતાં.
અહીં મહિલાઓ પર ત્રાસ ગુજારવામાં આવતો, તેમના પર બળાત્કાર કરવામાં આવતો.
ત્યારે લૈલાના જ શબ્દોમાં જાણો કે લિબિયાના ડિટેન્શન સેન્ટરમાં તેમના પર કેવા કેવા અત્યાચાર ગુજારવામાં આવતા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો