જો આવા આર્કિટેક્ટ હોય તો બાળકોને સરહદ કેવી રીતે રોકી શકે?
અમેરિકા અને મેક્સિકોની સરહદ કાયમ વિવાદીત રહી છે. આ એક એવો મુદ્દો છે કે જેની મદદથી ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં જીત મેળવી હતી.
હવે આ વિવાદાસ્પદ સ્થળને એકતાનું પ્રતીક બનાવવા માટે બે આર્કિટેક્ચર પ્રોફેસર સાથે આવ્યા છે.
તેમણે સિયુડાડ જુઆરેઝ નજીક સરહદ પર બાળકોને રમવાની વ્યવસ્થા કરી છે કે જેથી બે દેશોના લોકો એકબીજાની નજીક આવી શકે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો