દહેજપ્રથાથી પીડિત મહિલાને 17 વર્ષ બાદ કેવી રીતે મળ્યું નવજીવન?

વીડિયો કૅપ્શન, દહેજપ્રથાથી પીડિત મહિલાને 17 વર્ષ બાદ કેવી રીતે મળ્યું નવજીવન?

કહેવાય છે ને કે હિંમતની ઉડાન ખૂબ ઊંચી હોય છે. આ કહેવતને સાચી પાડી રહ્યાં છે બનારસનાં પૂનમ રાય કે જેઓ 22 વર્ષ પહેલા સાસરીમાં ત્રાસને કારણે દુર્ઘટનાનો શિકાર બન્યાં હતાં.

આ ત્રાસ તેમને દહેજને કારણે આપવામાં આવ્યો હતો. તેમની સાથે ઘટેલી ઘટનાએ તેમને શારીરિક રીતે જ નહીં, પણ માનસિક રીતે પણ ભાંગી નાખ્યાં હતાં.

આટલા વર્ષો બાદ તેમણે કેવી રીતે કરી નવા જીવનની શરૂઆત, જાણો તેમનાં જ શબ્દોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો