કોણ છે બ્રિટનના નવા વડા પ્રધાન બોરિસ જોન્સન?
બોરિસ જોન્સન...થેરેસા મેના અનુગામી અને બ્રિટનના રાજકારણનો ચર્ચિત તેમજ વિવાદિત ચહેરો.
19 જૂન, 1964માં ન્યૂયોર્કના મેનહટ્ટનમાં જન્મેલા બોરિસ બ્રિટિશ માતાપિતાનું સંતાન છે.
ક્યારેક વ્યક્તિગત જીવન તો ક્યારેક બેફામ નિવેદનનોને કારણે બોરિસ ચર્ચામાં રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો