હોર્મુઝ : ઈરાનનું એ હથિયાર જેનાથી તે દુનિયાને હચમચાવી શકે છે

વીડિયો કૅપ્શન, ઈરાને જો હોર્મુઝ બંધ કરી દીધી તો શું થશે?

હોર્મુઝની ખાડી દુનિયાનો સૌથી મહત્ત્વપૂર્ણ સમુદ્રી રસ્તો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ભારે તણાવના કારણે તેનું મહત્ત્વ વધારે વધી ગયું છે.

ઈરાન, અમેરિકા અને તેના સહયોગી દેશો વચ્ચે તણાવનું કેન્દ્ર હવે હોર્મુઝની ખાડી છે.

આ તણાવની શરૂઆત ગત વર્ષે થઈ હતી જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પરમાણુ કરાર ઈરાન સાથે તોડી નાખ્યા હતા.

ત્યારથી બન્ને દેશો વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.

પણ હવે આ તણાવના કારણે વિશ્વ પર શું અસર પડી શકે છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો