વાઘ-સિંહ અને ગેંડાઓ વચ્ચે રમાતી આ ક્રિકેટ મૅચ વર્લ્ડ કપથી કંઈ કમ નથી
તમે ખુલ્લા મેદાનમાં કે સ્ટેડિયમમાં લોકોની વચ્ચે રમાતી ક્રિકેટ જોઈ હશે.
પણ શું તમે ક્યારેય એવી ક્રિકેટ જોઈ છે કે જેમાં વાઘ-સિંહ અને ગેંડા તમારી આસપાસ હોય?
કેન્યાના અલ-પજેટામાં આવી ક્રિકેટનું આયોજન થાય છે. જુઓ આ અનોખી ક્રિકેટ મૅચનો અહેવાલ..
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો