શું આધુનિક માનવો આફ્રિકાથી દોઢ લાખ વર્ષ પહેલા યુરોપ આવ્યા હતા?

વીડિયો કૅપ્શન, શું આધુનિક માનવો આફ્રિકાથી દોઢ લાખ વર્ષ પહેલા યુરોપ આવ્યા હતા?

સંશોધકોએ આફ્રિકાની બહાર આધુનિક માનવીના અવશેષો શોધી કાઢયાં છે.

આ પુરાવા ગ્રીસમાંથી મળી આવેલા 2 લાખ 10 હજાર વર્ષ જુની ખોપરીમાંથી શોધવામાં આવ્યા છે.

આ શોધ બતાવે છે કે કેવી રીતે હોમો સેપ્યન્સ એટલેકે આધુનિક માનવો આફ્રિકાથી દોઢ લાખ વર્ષ પહેલા યુરોપ આવ્યા હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો