યૂકેમાં બ્લૅક મૉડલોને સાડીમાં રજૂ કરવાનો ભારતીય ડિઝાઇનરનો અનોખો પ્રયાસ
યૂકે સ્થિત ભારતીય ડિઝાઇનર આયુષ કેજરીવાલ ચીલો ચાતરી રહ્યા છે.
તેઓ બ્લૅક મૉડલો, જાડી મૉડેલો સાથે ભારતીય પરંપરાગત સાડીને નવી રીતે રજુ કરી રહ્યા છે.
આ વિચારની પ્રેરણા કેવી રીતે મળી? જાણો સમરાહ ફાતીમાના આ અહેવાલમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો