વિશ્વનાં પ્રથમ રૉબો ન્યૂઝ પ્રેઝન્ટર એરિકા સાથે એક મુલાકાત
જાપાનમાં વૃદ્ધની સંખ્યા વધારે છે અને યુવા ફોર્સની સંખ્યા ઓછી છે. આથી જાપાને હવે કેટલાક ફિલ્ડમાં લોકોની જગ્યાએ કામ કરવા માટે રૉબો બનાવવાનું શરૂ કર્યું છે.
હવે આપણે એવા રૉબોને મળીશું જે સમાચાર વાચે છે.
બીબીસી સંવાદદાતા સ્ટેફની હેગર્ટીનો ટોક્યોથી ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો