'મૂન મિશન'ને સફળ બનાવનારાઓની સરેરાશ ઉંમર જાણી તમને અચરજ થશે

વીડિયો કૅપ્શન, 'મૂન મિશન'ની સફળતા પાછળ કયા બાળકોનો હાથ?

અપૉલો 11 મિશનને 50 વર્ષ થવાના છે. આ એ જ મિશન છે કે જેની મદદથી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વની પહેલી વ્યક્તિ બન્યા હતા.

ત્યારે જાણો કે અપૉલો 11 મિશનમાં કયા બાળકોની ભૂમિકા ખૂબ મોટી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો