ફિલિપાઇન્સ : અજાણી વ્યક્તિ નહીં, સ્વજનો જ કરે છે અહીં જાતીય સતામણી
એવી માન્યતા છે કે કે બાળકોનું જાતીય શોષણ કોઈ અજાણી વ્યક્તિ કરે છે, પણ ફિલિપાઇન્સના નવા આંકડાઓ ચોંકાવનારા છે તે મુજબ બાળકોનું જાતીય શોષણ સ્વજનો જ કરે છે.
ફિલિપાઇન્સમાં જાતીય સતામણીનો ભોગ બનેલાં બે તૃતિયાંશ બાળકો તેમના સ્વજનોનો જ શિકાર બન્યાં હોવાની વિગતો સામે આવી છે.
ફિલિપાઇન્સમાં આવી ઘટનાઓ મોટાપાયે બની રહી છે. ફિલિપાઇન્સથી માઇક થોમસનનો રિપોર્ટ. આ રિપોર્ટમાં કેટલાંક દૃશ્યો આપને વિચલિત કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો