ચંદ્ર પર મોકલવા માટે 25 અંતરિક્ષયાત્રીઓમાંથી ફક્ત નીલ આર્મસ્ટ્રોંગ જ કેમ પસંદ કરાયા?
ચંદ્ર પર પગ મૂકવાવાળી પહેલી વ્યક્તિ કોણ હતી? લગભગ બધાને જ આ સવાલનો જવાબ ખબર હશે. નીલ આર્મસ્ટ્રોંગ.
પરંતુ શું તમને ખબર છે કે નીલ આર્મસ્ટ્રોંગને આટલા મોટા મિશન માટે પસંદ શા માટે અને કેવી રીતે કરવામાં આવ્યા હતા?
એ દિવસને યાદ કરી રહ્યા છે અપોલો 11 મિશનના અંતરિક્ષયાત્રી માઇકલ કૉલિન્સ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો