યુકે : ગુલામીમાંથી બચી ગયેલા લોકોની મદદ કરતી યોજના
આજના આધુનિક જમાનામાં પણ ગુલામી જોવા મળે છે અને એ પણ યુકે જેવા દેશમાં.
યુકેમાં અંદાજે એક લાખ ત્રીસ હજાર ગુલામીના પીડિતો હોવાની વિગતો એક સર્વેમાં સામે આવી છે જેમાં કેટલાંક યુકે બહારથી આવેલા લોકોનો પણ સમાવેશ થાય છે.
ત્યારે એક અહેવાલ એવી યોજના પર જે આવી ગુલામીમાંથી બચી ગયેલા લોકોને મદદ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો