K-Pop Clubs : સંગીત, ડ્રગ્સ અને સેક્સ ક્રાઇમની અંધારી દુનિયા
દક્ષિણ કોરિયાની પોપ ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક સ્તરે ઘણી ખ્યાતિ મળી છે, પરંતુ છેલ્લા કેટલાક મહિના દરમિયાન તેને મોટો આંચકો લાગ્યો છે.
મહિલાઓનાં જાતીય શોષણ અને ડ્રગ્સની હેરફેરના આરોપો સાથે પ્રખ્યાત પોપ સ્ટાર શંકાના ઘેરામાં આવ્યા છે.
સિઓલના કેટલાક ક્લબ એવી જગ્યા છે કે જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
બીબીસીએ કરોડોની ઇન્ડસ્ટ્રી પર લાગેલા આરોપોની તપાસ કરી અને ત્યાંની સત્યતા જાણી.
ચેતવણી : વીડિયોમાં કેટલીક સામગ્રી આપત્તિજનક છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો