યોગ દિવસ 2022 : મળો 99 વર્ષના યોગદાદીને જે કરી શકે છે 50થી વધુ આસન
તામિલનાડુના કોઇમ્બતુરમાં રહેતા 99 વર્ષના દાદી - નાનામલ યોગસાધક છે.
બાળપણથી યોગ કરતા નાનામલ 50થી વધુ આસન કરી શકે છે, તેઓ પરિવારજનો ઉપરાંત અન્યોને પણ યોગ શીખવે છે.
2018માં 98 વર્ષની વયે તેમને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા. ભારતનું આ ચોથું સૌથી મોટું સન્માન છે.
નાનામલનું કહેવું છે કે યોગને લીધે તેઓ સ્વસ્થતા અનુભવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો