ભારતનું એ ગામ જ્યાં સીટીની ભાષામાં લોકો વાત કરે છે
આપણે જ્યારે ખુશ થઈએ ત્યારે સીટી વગાડીએ છીએ.
ભારતનું એક ગામ એવું છે જ્યાં બધા લોકો એક ખાસ પ્રકારની સીટીથી વાત કરે છે.
અહીં સીટીની ધૂનની ભાષા એ પ્રત્યાયનનું માધ્યમ છે.
સદીઓથી ચાલતી આ ગામની પરંપરા પર બીબીસી સંવાદદાતા આમીર પીરઝાદાનો ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો