ચીનમાં આ રીતે મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતા ઉપર થઈ રહ્યો છે હુમલો

વીડિયો કૅપ્શન, ચીનમાં કઈ રીતે મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતા ઉપર થઈ રહ્યો છે હુમલો?

દાઢી વિનાના ચહેરા, સૌથી મોટી મસ્જિદ ઉપર ચીનનો ઝંડો, સૂમસામ ઘર જેવા અનેક પુરુવા છે, જે દર્શાવે છે કે ચીનની સરકાર મુસ્લિમ સમુદાયને નિયંત્રિત કરવાનો તેમજ તેમની ધાર્મિક આસ્થાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે.

અહીં રહેતાં હજારો વીગર, કઝાક અને અન્ય મુસ્લિમ સમુદાયના લોકો ગાયબ થઈ ગયા છે, એટલે સુધી કે અહીં ધર્મની સામાન્ય અભિવ્યક્તિ પણ પ્રતિબંધિત છે.

બીબીસીએ આવા જ કેટલાક સ્થળોની મુલાકાત લેવાની પરવાનગી મળી. જોઈએ બીબીસી સંવાદદાતા જ્હોન સુડવર્થનો આ ઍક્સક્લુઝિવ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો