ફિફા વુમન્સ વર્લ્ડ કપ વિશે તમે કેટલું જાણો છો?
ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્યારે ICC વર્લ્ડ કપની દિવાનગી જોવા મળી રહી છે ત્યારે વધુ એક ગેમ એવી છે જેના પર દુનિયાની નજર છે.
ફિફા વુમન્સ વર્લ્ડ કપ આ વર્ષની દુનિયાની સૌથી મોટી ઇવેન્ટમાંથી એક છે.
ત્યારે જાણો તેના અંગે કેટલીક રસપ્રદ આંકડાકીય માહિતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો