ત્ર્યબંકેશ્વરમાં એક બેડું પાણી માટે પીડા ભોગવતી મહિલાઓ
આ વર્ષે ચોમાસું થોડું નબળું રહેવાના અહેવાલો છે. ત્યારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની ચિંતામાં વધારો થયો છે. કારણ કે આ જિલ્લામાં હાલ દુષ્કાળ જેવી સ્થિતિ છે.
જો આ વર્ષે પણ વરસાદ ઓછો થયો તો સ્થિતિ વધુ વિકટ બને એમ છે.
બીબીસી સંવાદદાતા રાહુલ રણશુભેએ નાસિક જિલ્લાના ત્ર્યબંકેશ્વર વિસ્તારમાં એક બેડું પાણી માટે પીડા ભોગવતી મહિલાઓનો ચિતાર આપ્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો