સિએરા લિઓન : કેવી છે અહીં રહેતી સેક્સ વર્ક્સની જિંદગી

આશરે 3 વર્ષ પહેલાં સિએરા લિઓનમાં ઇબોલા વાઇરસે ભરડો લીધો હતો. ઘણા લોકો પર તેની અસર થઈ. પણ આ અસર ધારી શકાય તેનાથી ઘણી વધારે છે.

ઘણી સંસ્થાઓનું માનવું છે કે આ ઇબોલા વાઇરસના જ કારણે ઘણી મહિલાઓએ દેહવેપાર સાથે જોડાવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી.

દેહવેપારનો કામ કરતી ઘણી છોકરીઓ એવી છે કે જેમણે ઇબોલાના કારણે પોતાનાં માતાપિતાને ગુમાવ્યાં હતાં અને તેમનો કોઈ સહારો રહ્યો ન હતો.

આજે તેમની પરિસ્થિતિ કેવી છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો