અંતરિક્ષમાં જો મધનો ડબ્બો ખોલો તો શું થાય, જુઓ અહીં
કેનેડાના અંતરિક્ષયાત્રી ડેવિડ સેન્ટ જેક્સે માઇક્રોગ્રેવિટીમાં શું થાય છે તેના માટે એક પ્રયોગ કર્યો.
તમને ખબર છે કે જ્યારે મધનો ડબ્બો અંતરિક્ષમાં ખોલવામાં આવે છે તો તેનું શું થાય છે? જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો