યૂનાઇટેડ નેશન્સ માટે કામ કરી ચૂકેલાં ઇલ્મા શા માટે IPS અધિકારી બન્યાં?
યૂપીના કુંદરકી ગામમાં જન્મેલાં ઇલ્માની કહાણી દરેક માટે પ્રેરણાદાયી છે. તેઓ એક IPS અધિકારી છે.
છાત્રવૃત્તિ દરમિયાન તેમણે દિલ્હી, પેરિસ અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું અને તેમણે ઇન્ડોનેશિયામાં સંયુક્ત રાષ્ટ્ર માટે પણ કામ કર્યું.
પરંતુ દેશમાં કંઈક કરવાની ઇચ્છા હતી કે જેના કારણે તેઓ દેશમાં પરત ફર્યાં અને IPS અધિકારી બન્યાં. જાણો ઇલ્માની કહાણી, તેમનાં જ શબ્દોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો