ઇજિપ્ત : જેલવાસ દરમિયાન ચિત્રકામ અને પૅઇન્ટિંગના બન્યા મહારથી
ઇજિપ્તના એક ચિત્રકાર યાસિન મોહમ્મદને રાજકીય ચળવળમાં ભાગ લેવા બદલ ચાર વર્ષ જેલમાં વિતાવવા પડ્યા.
આ સમયગાળા દરમિયાન ડ્રૉઈંગ અને પેઈન્ટિંગમાં તેમણે મહારથ મેળવી લીધી અને તેઓ વ્યાવસાયિક ચિત્રકાર બન્યા.
તેમના ચિત્રોમાં ઇજિપ્તમાં જેલવાસની સ્થિતિનું અદ્ભૂત વર્ણન જોવા મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો