પાંચે મને ગુલામ બનાવી, ત્રણે બળાત્કાર કર્યો : ISની કેદમાંથી ભાગેલાં મહિલાની વ્યથા
2014માં જ્યારે મરીયમની ઉંમર માત્ર 12 વર્ષની હતી ત્યારે ઇસ્લામિક સ્ટેટે કુલ 6,000 બાળકો અને મહિલાઓને બંધક બનાવ્યાં હતાં.
તેમાં મરીયમ તેમજ તેમનાં માતા પણ હતાં. મરીયમને 8 લોકોને વેચી નાખવામાં આવ્યાં હતાં કે જેમાંથી 3 લોકો દ્વારા તેમના પર બળાત્કાર ગુજારાયો હતો અને અન્ય લોકો તેમને ગુલામ બનાવીને રાખતા હતા.
4 વર્ષ બાદ જ્યારે મરીયમ ઇસ્લામિક સ્ટેટની કેદમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યાં, ત્યારબાદ તેઓ કેવી રીતે જીવન જીવી રહ્યાં છે?
એ તકલીફો જે તેમણે વેઠી, તેને ભૂલવા માટે શું કરી રહ્યાં છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો