એ મહિલા જેમણે શોલેમાં હેમા માલિનીના સ્ટન્ટ કર્યા હતા

વીડિયો કૅપ્શન, શોલે ફિલ્મમાં હેમા માલિનીનાં સ્ટંટ કરનારાં રેશમા પઠાણને ઓળખો છો?

શોલે ફિલ્મની બસંતી તો તમને યાદ જ હશે. પરંતુ શું તમને ખબર છે કે તેમાં અભિનેત્રી હેમા માલિનીની ‘બૉડી ડબલ’ કરનારાં મહિલા કોણ હતાં?

એ રેશમા પઠાણ છે કે જેમને આજે ઓછા લોકો જાણે છે. પરંતુ તેઓ એ મહિલા છે કે જેમણે ઘણી અભિનેત્રીઓ માટે ‘બૉડી ડબલ’ કરી ઘણા મુશ્કેલ શૉટ આપ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો