નિર્ભયાનાં માતાપિતા : અમારા 'અચ્છે દિન' ન આવ્યા!

વીડિયો કૅપ્શન, નિર્ભયાનાં માતાપિતા મત કેમ આપી રહ્યાં નથી?

ચૂંટણીના માહોલમાં જ્યાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાની ફરજ બજાવી રહ્યાં છે તો બીજી તરફ નિર્ભયાના માતા પિતા છે જેમણે પોતાનો આ અધિકાર જતો કર્યો છે.

હા, અમે વાત કરી રહ્યા છીએ એ નિર્ભયાની જેમના પર થયેલા સામુહિક દુષ્કર્મને સાત વર્ષ પૂર્ણ થયા છે.

જુઓ બીબીસી સંવાદદાતા સિંધુવાસિનીનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો