નક્સલી હુમલામાં માર્યા ગયેલા જવાનોના પરિવારોની કેવી છે સ્થિતિ?

વીડિયો કૅપ્શન, ગઢચિરૌલી હુમલો : મૃત જવાનોના ઘરમાં આક્રંદ અને આક્રોશ

તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં માઓવાદી હુમલામાં જવાનોનાં મૃત્યુ થયાં હતાં.

મૃત જવાનોમાં પુરખેડાના પ્રમોદ ભોયર પણ સામેલ હતા. તેમના મૃત્યુ બાદ તેમનો પરિવાર આક્રંદ અને આક્રોશ ઠાલવી રહ્યો છે.

વળી પરિવારે સુરક્ષા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા છે. જુઓ ગઢચિરૌલીથી બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો