આ વ્હેલ મિત્રતા કરવા આવી છે કે જાસૂસી કરવા?
નોર્વેના તટીય વિસ્તારમાં એક બેલુગા વ્હેલ મળી આવી છે.
આ વ્હેલ કોઈ સામાન્ય વ્હેલ ગણાવી શકાતી નથી. કેમ કે તેના પર સ્પેશિયલ કવચ લાગેલું હતું.
જ્યારે કવચને હટાવવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તેના પર કૅમેરા લાગેલો છે. તો આ જાસૂસ વ્હેલ ક્યાંથી આવી અને કોણે મોકલી અને નોર્વે કેવી રીતે પહોંચી?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો