દુનિયાના ઉત્તરી છેડે 110 શ્વાન સાથે રહેતું યુગલ
અઉદુન અને તેમનાં પત્ની મિઆ દુનિયાની ઉત્તરે આવેલા દૂરવર્તી શહેર લૉંગયરબિયનમાં 110 શ્વાન રહે છે.
અઉદુનનું કહેવું છે કે ચાર પગવાળાં આ પ્રાણીઓ સાથે રહેવાનો અનુભવ ખૂબ જ સારો છે.
આ સફરની શરૂઆત વર્ષ 2017થી થઈ જ્યારે આ યુગલે કૂતરા માટેનો વાડો ખરીદ્યો.
તેઓ પર્યટકોને ફેરવવા શ્વાનોનો ઉપયોગ કરે છે.
વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો