ગુજરાતની જીવાદોરી નર્મદા કેમ લોકો માટે બની રહી છે ખતરો?
ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીમાં હાલમાં જ પર્યાવરણવિદો દ્વારા જે ટેસ્ટ કરવામાં આવ્યો તે પ્રમાણે તેમાં મોટા પ્રમાણમાં ઝેરી રસાયણો અને ટીડીએસ મળી આવ્યાં છે કે જે પીવાના પાણીને દૂષિત બનાવે છે.
પ્રદૂષિત થયેલી નર્મદા હવે સ્થાનિક લોકો, પર્યાવરણ માટે અને આસપાસના પરિસર માટે ખતરો બની રહી છે.
કઈ રીતે જુઓ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાનો ભરૂચથી ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો