ગ્લોબલ વૉર્મિંગના મહત્ત્વપૂર્ણ ડેટાની શોધમાં વૈજ્ઞાનિકોની ટીમ

વીડિયો કૅપ્શન, ગ્લોબલ વૉર્મિંગના મહત્ત્વપૂર્ણ ડેટાની શોધમાં વૈજ્ઞાનિકોની ટીમ

યુરોપના વૈજ્ઞાનિકોની ટીમ પૃથ્વી પરના સૌથી જૂના બરફના થરોમાં ડ્રિલિંગ કરીને ગ્લોબલ વૉર્મિંગનો મહત્ત્વપૂર્ણ ડેટા મેળવવાની કોશિશ કરી રહી છે.

જો તેમનો પ્રોજેક્ટ સફળ રહેશે તો તેનાથી લાખો વર્ષ પૂર્વેના વાતાવરણ સંબંધિત પરિવર્તનનોની માહિતી મળશે અને તેનાથી આવનારા ભવિષ્યમાં વાતાવરણમાં ગ્લોબલ વૉર્મિંગ કઈ રીતે અસર કરશે તેનું અનુમાન કરી શકાશે.

આ વિશે જુઓ જોનાથન એમીસનો આ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો