દુનિયાનું સૌથી મોટું વિમાન ઉડાવનારાં ભારતનાં સૌથી યુવા મહિલા પાઇલટ

વીડિયો કૅપ્શન, પાઇલટ બનવા માગો છો? મેળવો સૌથી યુવા મહિલા પાઇલટ પાસેથી ટીપ્સ

શું તમે પાઇલટ બનીને આકાશ સુધી પહોંચવા માગો છો? પરંતુ એ ખબર નથી કે કેવી રીતે પાઇલટ બનવું?

આ અંગે દેશનાં સૌથી યુવા પાઇલટ એની દિવ્યા આપી ટિપ્સ રહ્યાં છે.

એની દિવ્યા દુનિયાનું સૌથી મોટું વિમાન ઉડાવી રહ્યાં છે. જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો