90 વર્ષનાં દાદી જે લોકોને કરાવે છે ઍક્વા ઍરોબિકના ક્લાસ

વીડિયો કૅપ્શન, 90 વર્ષનાં દાદી જેઓ લોકોને આપે છે ઍક્વા ઍરોબિકના ક્લાસ

વૉટર ઍરોબેટિકની તાલીમ આપતાં માર્ગરેટ મેઇને હાલ જ પોતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો છે.

તેઓ દર અઠવાડિયે બે વખત ક્લાસ ચલાવે છે. ખાસ વાત એ છે કે તેઓ 50 કરતાં વધારે ઉંમર ધરાવતાં લોકો માટે આ ક્લાસ ચલાવે છે.

તેમનું માનવું છે કે કસરત કરવી એ સુખી અને ખુશ જીવનનો એકમાત્ર મંત્ર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો