'તમે જે ખાઓ છો એ જ તમારા મૃત્યુનું કારણ બની શકે છે'
આપણે દરરોજ જે ભોજન લઈએ છીએ તેનાથી દર પાંચમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થાય છે.
એક સંશોધન પ્રમાણે આપણે જે પ્રકારનું ભોજન લઈએ છીએ તેના કારણે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 કરોડ 10 લાખ લોકોનાં મૃત્યુ થાય છે.
લૅન્સેટમાં પબ્લિશ થયેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે આપણાં ભોજનમાં સૌથી ખતરનાક મીઠું છે.
મીઠું કેટલું ખતરનાક છે અને અન્ય કયાં કારણો છે, જેનાથી લોકોનું આયુષ્ય ઘટી રહ્યું છે, જાણવા માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો