બેલારુસની કબરોમાં દબાયેલો કત્લેઆમનો અજાણ્યો ઇતિહાસ

વીડિયો કૅપ્શન, કબરોમાં દબાયેલો કત્લ-એ-આમનો ઇતિહાલ

આજે પણ સામૂહિક કત્લેઆમની કેટલીક ઘટનાઓ અને તેના સાક્ષી બનેલા સ્થળો વિશે લોકો વધુ નથી જાણતા.

પશ્ચિમી બેલારુસ નાઝી શાસન વેળા થયેલી આવી જ એક ઘટનાના પુરાતત્ત્વીય પુરાવા મળી આવ્યા છે.

ભૂતકાળમાં યહૂદી સમુદાયની વસતી ધરાવતા આ સ્થળે તાજેતરમાં એક બાંધકામ થઈ રહ્યું હતું ત્યારે ત્યાં મોટી કબર મળી આવી હતી.

તેમાંથી સંખ્યાબંધ લોકોના કંકાલ-અવશેષો મળ્યાં છે. જુઓ આ કબરોના ઇતિહાસ પરનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો