તમારા પડછાયાથી જાણો તમને પૂરતો સૂર્યપ્રકાશ મળે છે કે કેમ?
સૂર્યપ્રકાશથી શરીરમાં વિટામિન ડીની ઉણપ રહેતી નથી.
આપણે બધાં જાણીએ છીએ કે વિટામિન ડી હાડકાં, દાંત અને સ્નાયુઓને મજબૂત કરવા કેટલું જરુરી છે.
તેવામાં સૂર્યપ્રકાશ દરેક વ્યક્તિ માટે ફાયદારક સાબિત થાય છે.
જોકે, વધુ પ્રમાણમાં જો સૂર્યપ્રકાશ મળે તો તેનાંથી કૅન્સર જેવી બીમારીનો ખતરો પણ રહે છે.
તો કેવી રીતે સૂર્યપ્રકાશનું પ્રમાણ જાળવશો?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો