બે જોડીયા ભાઈઓ જે ફૅશન જગતમાં શા માટે બન્યા જાણીતા?
ફૅશન મૉડલ એલેક્સ અને યનીક ડોમિનિક રિપબ્લિક ઑફ કોંગોના રહેવાસી છે. પણ મૂળ તેઓ સ્વિડનના છે.
ફૅશન ઇન્ડસ્ટ્રીમાં તેમણે ઘણી પ્રશંસા મેળવી પણ સાથે સાથે તેમણે કેટલાક કડવા અનુભવ પણ સહન કરવા પડ્યા.
તેમને યૂરોપ અને સ્વિડનમાં વંશીય ભેદભાવનો સામનો કરવો પડ્યો. પણ તેમણે હાર ન માની અને હવે તેઓ અન્ય યુવાઓને પણ તેમના સપનાં પૂરા કરવા પ્રેરણા આપી રહ્યા છે.
જુઓ નિકોલા સેગસનો રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો