વિશ્વના કયાં શહેર રહેવા માટે સૌથી શ્રેષ્ઠ છે?
તમને પૂછવામાં આવે કે દુનિયાના કયા શહેરમાં તમે રહેવાનું પસંદ કરશો, તો તમારો જવાબ શું હશે? કદાચ તમે કહી શકો લંડન, ન્યૂયોર્ક, સિડની... વગેરે વગેરે....
પણ મર્સર નામની એક કંપનીએ રહેવા માટે દુનિયાનાં જે શ્રેષ્ઠ શહેરોની યાદી તૈયાર કરી છે, તેમાં કંઈક અલગ જ નામ સામે આવ્યાં છે.
મર્સરના જણાવ્યા પ્રમાણે દુનિયામાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ શહેર છે ઑસ્ટ્રિયાની રાજધાની વિયેના. આ શહેર સતત દસમાં વર્ષે લોકોની પસંદ બન્યું છે.
શું છે તેનું કારણ અને કયા માપદંડો નક્કી કરીને વિયેનાને રહેવા સૌથી શ્રેષ્ઠ શહેર જાહેર કરાયું છે, જુઓ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો