મહિલાઓની મૂંઝવણનો જવાબ આપતી ઍપ્લિકેશન

વીડિયો કૅપ્શન, મહિલાઓ અને કિશોરીની મૂંઝવણનો જવાબ આપતી ઍપ્લિકેશન

કેટલાક સમાજમાં આજે પણ મહિલાઓ સાથે સંકળાયેલા મામલા પર વાતચીત થતી નથી.

જોકે, હાઈજીન અને બાળશોષણ સહિતના ઘણા મુદ્દાઓ પણ છે જેના પર વાત કરવી જરૂરી છે.

પાકિસ્તાનમાં મહિલાઓએ જ આવા જટિલ વિષય પર વાત કરવાનો રસ્તો શોધ્યો છે.

‘ઓરત રાજ’ નામના મહિલા ગ્રૂપે એક ઍપ વિકસાવી છે જેના ઉપયોગથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ તેમને મૂંઝવતા સવાલોના જવાબ મેળવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો