પરંપરા તોડતી ચીનની મહિલાઓ
ચીનનું અર્થતંત્ર વિકસી રહ્યું છે, પણ સમાજમાં મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો છે.
ચીનના સમાજમાં મહિલાઓ માટે સેક્સ અંગે ખુલીને વાત કરવી, વધુ ભણવું અને આત્મનિર્ભરતાને સારી ગણવામાં નથી આવતી.
હવે ધીરે-ધીરે તેમાં સુધારો થઈ રહ્યો છે. બીબીસીએ કેટલીક મહિલાઓ સાથે વાત કરીને જાણ્યું કે ચીનમાં મહિલા હોવાનો અર્થ શું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો